Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..

નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ...

Read More..

ગાર્ડા કોલેજમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Read More..

ગાર્ડા કોલેજ ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી

Read More..

એસ.બી. ગાર્ડા કોલેજ, નવસારી ખાતે ‘મ્યુચ્યુઅલ ફંડ અને વી...

Read More..
View All

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજાયો

17-09-2026

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજાયો


આજરોજ તારીખ ૧૭/૦૯/૨૦૨૬ના શુભ દિવસે નવસારીની પ્રતિષ્ઠિત એસ. બી. ગાર્ડા કોલેજમાં સાંજે ૦૭:૦૦ થી ૦૮:૦૦ કલાક દરમિયાન આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, આ પ્રસંગે આશીર્વાદ દીવડા પ્રગટાવી ભજન સંગીત તથા શુભકામના પાઠવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ મળીને ૨૨૪ સભ્યો હાજર રહ્યા હતા.